December 2016

અમેરિકામાં 'પરણું તો એને જ પરણું!' નાટકની ભવ્ય રજૂઆત, નાટ્ય ગુર્જરી દ્વારા આયોજન

Courtesy Divyabhaskar વોશિંગ્ટન(કિરીટ ઉદેશી દ્વારા): વોશિંગ્ટન ડીસીમેટ્રો વિસ્તારમાં આ વર્ષે શ્રી જય જોષીના નેતૃત્વ હેઠળ નાટ્ય ગુર્જરી નામની એક નવીન સંસ્થાની સ્થાપના થઇ છે. આ સંસ્થાનો મૂખ્ય હેતુ નાટકમાં રસ […]